http://WWW.BESTDERMATOLOGISTINCHANDIGARH.COM
http://WWW.BESTDERMATOLOGISTINCHANDIGARH.COM

Checking delivery availability...

background-sm
Search

Testimonial

રેખાબેન ગોપાલભાઈ ગજ્જર / ૪૯ વર્ષ / ગૃહિણી / રાજકોટ / ” ખુબજ અફસોસ થયો કે કાશ ઓપરેશન નો નિર્ણય વહેલો લીધો હોત “

Description: http://piyushpani.in/wp-content/uploads/2018/08/rekha-gopal-gajjar-49f-100x100.jpg

૧૯૯ના જુન મહિના માં બાળક ના જન્મ પછી તરત  દુખાવો અને લોહી પડવાની શરૂઆત થઇખોબલે મોઢે દવા ખાધી પણ ક્યાય મેળ પડ્યો નહિ.
 
મન મક્કમ કરી ઓપરેશન નો નિર્ણય લીધો૧૯૯૯ માં મેં ઓપરેશન કરાવ્યુંઓપરેશન કરાવ્યા ના ફક્ત ૨૦  દિવસ માં મને સારું થયું.
 
૧૯ વર્ષ થયા ઓપરેશન નેકોઈ જાત ની તકલીફ રહી નહિખોટું  વર્ષ સહન કર્યું અને દવાઓ ખાધી.

હર્ષદભાઈ પરમાર / ૪૯ વર્ષ / રાજકોટ / ” ઓપરેશન વગર હરસ અને ફીશર મટ્યા

Description: http://piyushpani.in/wp-content/uploads/2018/05/harshad-parmar-49-m-100x100.jpg

લેટ્રિન જતી વખતે ખુબ લોહી પડતાતા અને પછી દુખાવો  કલાક રહેતો તોડોક્ટર xxxxx ને બતાવ્યુસીધુજ કહ્યું કે ઓપરેશન કરવું પડેઓપરેશન નું સાંભળીનેહજી - ડોક્ટર નો અભિપ્રાય લેવાનું વિચાર્યુંબીજા ડો. xxxxx પાસે ગયા તો તેને તો સીધા સુવડાવી અને ઓપરેશન ની જરૂર છે એમ કહી તૈયારી શું કરી અને કીધું કે  કલાક માં રજામેં કહ્યું કે મારે ઓપરેશન કરવુજ નથી અને થોડી માથાકૂટ થય ગઈડો  તોછડાઈ થી વાત કરી અને દવા લખી આપીદવા લેવા ગયો તો ખબર પડી કે દવા ની કીમત ૧૩૫૦ રૂપિયા થઇ છેદવા ના લીધી અને  જા ડો. xxxxx પાસે ગયો તો અમને માંડ માંડ ૧૦ મિનટ નો સમય આપ્યો અને કહ્યું કે દવા લખી આપું છુ જો કોર્સ કર્યા પછી સારું  થાય તો ઓપરેશન આવી શકે.
 
એમની દવા ફક્ત ૧૦૦ રૂપિયા માં આવી ગઈ એટલે દવા નો કોર્સ કર્યોપણ જોઈ એવો ફાયદો  થયો.
 
હજી મન માનતું  હતું કોઈ સારા વ્યસ્થિત ડોની તલાશ માં હતોત્યાં એક રીક્ષા વાળા  પીયૂષપાણિ હોસ્પિટલ માં ડો વ્યાસ ને બતાવ માટે કહ્યુંહું ત્યાં ગયો તપાસ કરાવીખુબજ સારી રીતે રોગ ની સમજણ આપી અને દવા આપી કહ્યું કે માટી જશે ઓપરેશન ની જરૂર નથીફક્ત ૨૩ દિવસ ની દવા સાથે સામાન્ય પરેજી રાખી સાવ રોગ મૂળ માંથી જતો રહ્યો છેબસ કબજીયાત  થાય એનું ધ્યાન રાખું છુઆજે અઢી વર્ષ થયા છે કોઈજ તકલીફ નથીબસ મહીને એક વાર ડોઇસબગોલ લેવા આવું ત્યારે સાહેબ ને મળું છુ.
 
કામ ખુબ સારું છે.

Pritesh Joshi / 39 male / Bhuj / “Compassion and hospitality was over whelming”

Description: http://piyushpani.in/wp-content/uploads/2018/05/PRITESH-JOSHI-39M-2798-100x100.jpg

Excruciating pain and bleeding drop by drop is the issue I had from last 3 month. Pain persists 3-4 hours after going to the toilet. I tried some home remedies but it worked little so I decided to consult a doctor.
 I went to dr Kaushal Vyas, and I was diagnosed with a chronic fissure in ano with internal bleeding piles.
 I underwent surgery and feeling absolutely healthy now. Along with the hospitality that was offered, Dr’s kindness and compassion were overwhelming. He is so calm and composed n makes us forget our pain until its completely healed.
 great thanks to the doctor.

મગનભાઈ વિરડીયા / ૪૯ વર્ષ / રાજકોટ / ” પૂંઠ બહાર આવવાનો પ્રશ્ન હતો તે ઓપરેશન પછી કાયમી નીકળી ગયો

Description: http://piyushpani.in/wp-content/uploads/2018/05/MAGANBHAI-RATNABHAI-VIRADIYA-49-M-2018-100x100.jpg

છેલ્લા ૧૩ વર્ષ થી હરસ-મસા ની બીમારી હતીલોહી અને પીડા ની તો વાત જવા દોપૂંઠ નો ભાગ સંડાસ જતી વખતે બહાર આવી જતો   કલાકે અંદર બેસતો ત્યાં સુધી પીડા ની તો વાત જવા દોખુબ દવા ખાધીપણ પરિણામ શૂન્ય રહ્યુંહારી-કંટાળી ઓપરેશન નો નિર્ણય લીધોપીયૂષપાણિ હોસ્પિટલ માં અયુર્વેદિક પદ્ધતિ થી ઓપરેશન કરાવ્યુંરીઝલ્ટ ૧૦૦ % મળ્યુંદુખાવો પીડા નામેય નથીખરાબો હતો તે સાવ નીકળી ગયો હતો જેથી પૂંઠ બહાર આવતી હતી તે સાવ બંધ થઇ ગઈ.

જગદીશ ભાઈ પરમાર / ૫૫ વર્ષ / રાજકોટ / “૧૯૯૩ માં ભગંદર થયું હતું જે ૧૦૦ % સફળતા પૂર્વક મટી ગયું છે

Description: http://piyushpani.in/wp-content/uploads/2018/05/JAGDISH-PARMAR-55M-1993-FISTULA-100x100.jpg

૧૯૯૩ માં મને ભગંદર નો રોગ થયો હતોમેં ડો વ્યાસ પાસે ઓપરેશન કરાવ્યું હતુંજે સંપૂર્ણ સફળ રહ્યું એમ આજે પણ હું કહી શકું કારણકે ત્યાર બાદ મને ભગંદર રોગ ને લગતા કોઈજ લક્ષણ જોવા મળ્યા નથીએક રૂપિયાની પણ દવા ખાધી નથીઆજે ઓપરેશન ના ૨૬ વર્ષ પછી પણ હું એક દમ સ્વસ્થ છુ.


ફરહાન પાનવાલા / ૩૧ વર્ષ / રાજકોટ / “બેઠક ના ભાગ મા થતા ગુમડા ને કદી હળવાશ થી  લેવા

Description: http://piyushpani.in/wp-content/uploads/2018/05/FARHANBHAI-PANWALA-100x100.jpg

બેઠક ના ભાગ માં ખુબજ મોટું ગુમડું થયું હતુંઅતિશય પીડા અને તાવ હતોનિદાન માટે ડોક્ટર વ્યાસ પાસે ગયાતેમને નિદાન માં ભગંદર નો રોગ થયો છેરસી નો ભરાવો ખુબજ છે એટલે તાવ આવે છે એમ જણાવ્યુંઓપરેશન જરૂર થી કરવું પડશેપીડા ખુબજ હતી એટલે તાત્કાલિક ઓપરેશન કરાવ્યુંસાડા ત્રણ ઇંચ નો ખરાબો હતો ડ્રેસિંગ આવ્યારોગ સંપૂર્ણ મટી ગયો છેડોક્ટર નું કામ ખુબજ સારું છેઓપરેશન પછી નો અનુભવ પણ ખુબજ સારો રહ્યોસાહેબ ની ઉમર નાની છે પણ અનુભવ ખુબજ બ્હોળો છે.

દીનેશ ભાઈ સોજીત્રા / ૪૯ વર્ષ / કાલાવડનાના વડાળા / ખેડૂત / “નહીવત પીડા સાથે મસા અને ભગંદર બંને મટ્યા

Description: http://piyushpani.in/wp-content/uploads/2018/05/dineshbhai-sojitra-49m-2018-nana-vadala-100x100.jpg

બહાર ના મસા અને ગુમડા ની પીડા હતી (૨૦૧૭).  વાર દવા લીધી પણ કઈ ફાયદો થયો નહિએવી જગાએ તકલીફ હતી કે શરમ પણ આવતી હતી કોને વાત કરુંપીડા ખુબજ હતી એટલેહિમત કરી મેં મારા મિત્ર ને વાત કરીવાત સાંભળતાજ અને કહ્યું કે અમારા કુટુંબ ના  સભ્યો ને આવી તકલીફ હતીઅત્રે બધાને સારું છેઅને બધાએ રાજકોટ ની પીયૂષપાણિ હોસ્પિટલ માં સારવાર લીધેલી છેડોક્ટર કૌશલ વ્યાસ નું કામ ખુબ સારું છેઅને મને ઓળખે પણ છે.
 
મને હાશ કારો મળ્યોતરંત મારા મિત્રે હોસ્પીટલે ફોન જોળી મારી તપાસ નો સમય નકી કરી લીધો.
 
અમે ત્યાં ગયા અને જોયું તો ડો સાહેબ આના  નિષ્ણાંત હતા અને મારા જેવા ઘણા બધા દર્દી  ત્યાં બેઠા હતાએટલે લાગ્યું કે  રોગ તો સાવ સામાન્ય છે ગામડા માં લોકો ખોટા ડરાવતા હોય છેસાહેબે તપાસ કરી અને કહ્યું કે ભગંદર છે એટલે ઓપરેશન જરૂરી છેઓપરેશન ના ભાવ પણ વ્યાજબી લાગ્યામારા મિત્રે બહાર નીકળી કહ્યું કે ડોક્ટર સાહેબ કોઈ દિવસ ખોટી સલાહ નહિ આપેઅંદર હોસ્પિટલ માં સુતેલા - દર્દીઓ ને પણ અમે પૂછ્યું અને અભિપ્રાય લીધો બધાનો અનુભવ સારો હતો અને એમાં એક દર્દી તો મુંબઈ થી આહિયા ઓપરેશન માટે આવેલા હતા.
 
જરૂરી રીપોર્ટ કરાવી ઓપરેશન કરાવ્યુંઓપરેશન પછી નો અનુભવ ખુબ સારો રહ્યોરોગ સમૂળો મટી ગયો છેકોઈ પીડા કે સમસ્યા નથી.
 
આવા રોગ ને સહન કરવો એના કરતા ડોક્ટર પાસે જઈ તેની સારવાર કરાવી વધુ સહેલી લાગીવાવણી ની મોસમ આવે એના પહેલા હું સાજો થઇ ગયો એટલે ખુશ છુ.

ધીરજ જીવાણી / ૩૯ વર્ષ / મોરબી / “ક્ષાર-સુત્ર થી ભગંદર મટ્યું

Description: http://piyushpani.in/wp-content/uploads/2018/05/DHIRAJBHAI-HARJIBHAI-JIVANI-39M-2011-FISTULA-100x100.jpg

૨૦૧૧ માં ભગંદર નું ઓપરેશન કરાવ્યું હતુંબહુજ સરસ ૧૦૦પરિણામ મળ્યું છે.
 
ભગંદર રોગ માં આવું કહેવાય છે કે ઓપરેશન થી રોગ મટતો નથીઅને ઓપરેશન પછી સંડાસ ઉપર નો કાબુ રહેતો નથીપણ મારો અનુભવ એવું કહે છે કે જો સારા અનુભવી ડોક્ટર સમજણ પૂર્વક ઓપરેશન કરે તો ઓપરેશન થી કોઈ પણ જાત ની આડઅસર થતી નથી.
 
આજે હું એકદમ સ્વસ્થ છુ કોઈ પણ પ્રોબ્લેમ નથી.
 
ડો.કૌશલ વ્યાસ  વ્યવસાયમાં ખુબજ સારો અનુભવ ધરાવે છે.
 
૫૦૦૦ થી પણ વધારે દર્દીઓ ને સફળતા પૂર્વક સાજા કર્યા છે.

અરવિંદ હિન્સું / ૫૨ વર્ષ / ધ્રોલ / “એક અત્યંત માનવતા સભર લાગણી ની અનુભૂતિ થઇ

Description: http://piyushpani.in/wp-content/uploads/2018/05/arvindbhai-hinsu-52m-2016-fistula-100x100.jpg

૨૦૧૫ માં ભગંદર થયું હતુંઅયુર્વેદિક ક્ષાર સુત્ર પદ્ધતિ થી ઓપરેશન પીયૂષપાણિ હોસ્પિટલ માં કરાવ્યું ડ્રેસિંગ આવ્યારોગ સંપૂર્ણ મટી ગયો છેપછી તે દિવસ અને આજ ની ઘડી કોઈ પ્રોબ્લેમ થયો નેથી.
 
આજે મારા કંપની ના એક સ્ટાફ મેમ્બર વીનેશભાઈ ને અતિશય દુખાવા ની તકલીફ હતી એટલે તેમની સાથે આવ્યો છુતપાસ કરતા ખબર પડી કે તેમને મળ માર્ગ નું કેન્સર છેડોક્ટર સાહેબે પોતે કેન્સર ના ઓપરેશન નથી કરતા જેથી તાત્કાલિક કોઈ સારા ડોક્ટર પાસે ઓપરેશન કરાવી લેવા કહ્યું.
 
કેન્સર વિષે ખુબ સારું માર્ગ દર્શન આપ્યું૨૦ મિનીટ નો પુરતો સમય આપ્યો.
 
આટલું કર્યા પછી મજાની વાત તો  લાગી કે ડોક્ટર સાહેબે એક પણ રૂપયો તપાસ ફી નો લીધો નહિઅને કહ્યું કે હું કોઈ તમને મદદ કરી શકું એમ નથીતો હું કોઈ તપાસ ફી લઉ  યોગ્ય  કહેવાય.
 
ડોક્ટર સાહેબ ની  ખેલ્દીલ્લી જોઈ ખરેખર લાગ્યું કે આવા સિદ્ધાંતવાદી ડોક્ટર પણ આજના યુગ માં હોય છે જોઈ એક ડોક્ટર પ્રત્યે ની છબ્બી વધુ ઉજળી થતી દેખાય.
 
અમો  તો પુરતી તૈયારી બતાવી હતી અને કહ્યું હતું કે જો ઓપરેશન ની જરૂર લાગે તો કરાવી લઈશું
.


  • 2018-10-15T16:14:10
  • 0

Other Pages

Home Testimonial